ગોધરા: અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર બળાત્કારના આરોપીને પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર બળાત્કારના આરોપીને પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યોપંચમહાલ જિલ્લામાં પેરોલ-ફર્લો પર છૂટીને ફરાર થઈ ગયેલા કેદીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ) તથા પોલીસ અધીક્ષક ડૉ. હરેશભાઈ દૂધાત સાહેબ ની સૂચના મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. અમદાવાદ મધ્યસ્થ જે