ગોધરા: ગોધરા ખાતે સદભાવના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો, નવનિયુક્ત પાલિકા સભ્યો અને મહાનુભાવોનું સન્માન
ગોધરા ખાતે સદભાવના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો, નવનિયુક્ત પાલિકા સભ્યો અને મહાનુભાવોનું સન્માન,ગોધરા ખાતે સદભાવના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત સભ્યો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું.