ભાવનગર શહેર: નારી ખાતે તળાવની કેનાલમાં થતી કામગીરી થી સ્થાનિક લોકોમાં પાણી ભરાવાનો ભય ફેલાતા લોકોમાં રોષ ફેલાયો
Bhavnagar City, Bhavnagar | Apr 25, 2026
ભાવનગર શહેર નજીક આવેલા નારી ખાતે કેનાલમાં કામગીરી કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રોજ ફેલાયો છે સ્થાનિક લોકો દ્વારા થશે તો પાણી ભરાવાનો ભય ફેલાશે જેને લઇને વિરોધ સાથે તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.