મહુવા: મોટા ખુંટવડામાં રાજકીય ગરમાવો: સુધીરભાઈ વાઘાણીએ યુવા ઉમેદવારો માટે માંગ્યા મત
આ મુલાકાત દરમિયાન તેમણે ગામના દરેક સમાજના લોકો સાથે મળીને તેમની સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ જીંજુવાડીયાના ધર્મપત્ની દયાબેન રમેશભાઈ જીંજુવાડીયા જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તાલુકા પંચાયત સીટ પરથી ગોપાલભાઈ ભલાભાઈ જોગરાણા ઉમેદવાર તરીકે મેદાનમાં છે. ધારાસભ