રાજુલા: મરીન પીપાવાવ પોલીસ દ્વારા ઝટકા મશીન ની બેટરી ચોરી નો આરોપી ઝડપી પડાયો.
Rajula, Amreli | Nov 30, 2025 મરીન પીપાવાવ પોલીસ દ્વારા ઝટકા મશીનની બેટરી ચોરીનો આરોપી ઝડપાયોમરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ઝટકા મશીનની બેટરી ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપી લાલજી કાળુભાઈ વાજા, રહે. ભેરાઈને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે."મરીન પીપાવાવ પોલીસને મોટી સફળતા મળી છે. ઝટકા મશીનની બેટરી ચોરીના ગુનામાં સંડોવાયેલ લાલજી કાળુભાઈ વાજા, રહે ભેરાઈ,ને પોલીસે ઝડપી લીધો છે. ત્યારે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.