લાઠી: બાબરાના નાની કુંડળ ગામે 60 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
Lathi, Amreli | Sep 26, 2026 બાબરા તાલુકાના નાની કુંડળ ગામે ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે 60 લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં રસ્તા, ગટર અને અન્ય જાહેર સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે.