વઢવાણ: વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં મારામારીના વાયરલ વીડિયોમાં આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું
વઢવાણમાં જાહેરમાં મારામારી કરનાર ઇસમોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું ધોળીપોળ પાણીની ટાંકી પાસે અમુક ઈસમો મારામારી અને ઝઘડો કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી વઢવાણ પોલીસે ઈસમો પાસેથી લોખંડનું ધાર્યું અને લાકડાનો ધોકો કબજે કર્યો વઢવાણ ધરમ તળાવ પાસે જૂની વાતનું મન દુઃખ રાખી જાહેરમાં ઝઘડો કરી ફરિયાદીને માર મારવાનો વિડીયો થયો હતો.