વ્યારા: વાંકલા ગામ પાસે NH-53 રોડ ધોવાણથી હવામાં લટક્યો, 4 રાજ્યોનો વેપાર જોખમમાં
Vyara, Tapi | Aug 3, 2026 તાપી જીલ્લાના વાંકલા ગામ પાસે NH-53 રાષ્ટ્રીય ધોરીમાર્ગે બ્રિજ નીચે માટી ધોવાણથી રોડનો મોટા ભાગ હવામાં લટકી રહ્યો છે. આ માર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જોડતો હોવાથી વેપારને ભારે નુકસાન થઈ શકે છે. તંત્રએ માત્ર રેતીની બોરીઓ મૂકી અધિકારીઓએ સ્થિતિની ગંભીરતા પર ધ્યાન આપ્યું નથી.