Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર નગરપાલિકાની ચૂંટણીમાં જીતેલા વોર્ડ નં.6ના ચારેય અપક્ષ સભ્યો ભાજપમાં જોડાયા.

Tarapur, Anand | Apr 30, 2026
તારાપુર નગરપાલિકાની કુલ 24 બેઠકો પર યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 13 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી, જ્યારે કોંગ્રેસને 6 અને અપક્ષને 5 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જોકે, હવે અપક્ષના 5 માંથી 4 સભ્યો ભાજપમાં જોડાતા પાલિકામાં ભાજપનું સંખ્યાબળ 17 પર પહોંચ્યું છે.અપક્ષ સભ્યો વિધિવત બેબીબેન અર્જુનભાઈ વાલ્મિક, મણીભાઈ મોતીભાઈ વાલ્મિક, વિનુભાઈ કાળાભાઈ વાલ્મિક, હિરાબેન નટુભાઈ વાલ્મિક ભાજપામાં જોડાયા હતા.