Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન યોજાયું, કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા

Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના ઉમેદવારોને લઈને વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન યોજાયું. જે સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાની ચૂંટણીના તમામ ઉમેદવારો અને શહેર ભાજપ પ્રમુખ તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS

No related stories for this location.