દસ્ક્રોઈ: નિકોલની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલની મનમાની: LCના નામે વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા ઉઘરાવ્યા
નિકોલની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલની મનમાની: LCના નામે વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા ઉઘરાવ્યા, વાલીઓએ DEOને ફરિયાદ કરતા શાળાને શો-કોઝ નોટિસ ફટકારાઈ અમદાવાદમાં વધુ એક શાળાની મનમાની સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી LCના નામે ખોટી રીતે 300 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જેની ફરિયાદ વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક