સુત્રાપાડા: સૂત્રાપાડાના લોઢવા ગામે ખોડિયાર મંદીરે ભાજપ દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું, સરપંચ સહીત અગ્રણીઓની હાજરી
સુત્રાપાડા તાલુકા ભાજપ દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યકમ સંદર્ભ આજરોજ લોઢવા મુકામે ખોડલધામ મંદિરે 11 કલાકે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ.જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ સોમનાથ જિલ્લા ભાજપ સેવા પખવાડિયા કાર્યક્રમ ના તાલાલા વિધાનસભા ના સહસંયોજક વજુભાઈ વાજા, જિલ્લા ભાજપ મંત્રી રામભાઇ વાઢેર,સરપંચ હીરા વાઢેર સહીતની ઉપસ્થિતી રહી.