ભાવનગર શહેર: ST બસ સ્ટેન્ડ સહિતની જગ્યા ઉપર પોલીસ દ્વારા વિદેશી નાગરિકોને લઈને મેગા ડ્રાઇવ યોજી ચેકિંગ હાથ ધરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 3, 2026
ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકતા ધરાવતા લોકો માટે પોલીસ દ્વારા ડ્રાઇવ યોજાય, શહેરમાં એસટી બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર ઘુસી આવ્યું કે કેમ તે માટે લોકોના આઈડી પ્રૂફ સહિતની પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ, સમગ્ર ચેકિંગમાં એ ડિવિઝન પીઆઈ તથા પોલીસ કાફલો મોટી સંખ્યામાં સાથે રહી તમામ પ્રકારના ચેકિંગ કરાયા, ફોરવીલ રીક્ષા સહિતના વાહનોમાં ચેકિંગ કરાયું હતું...