બારડોલી: ઇસરોલીથી LCB ની ટીમે ₹.5.58 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે ઓલપાડના મુકેશને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા
Bardoli, Surat | Oct 29, 2025 ઇસરોલી ગામે નેશનલ હાઇવે નંબર 53 પર આવેલ ત્રણ વલ્લા બ્રીજ નીચે આવી વોચમાં ગોઠવાઈ ગયેલ હતા અને તે દરમ્યાન બાતમી વાળો બંધ બોડીનો ટેમ્પો નંબર MH 43 BG 4721 બાજીપુરા તરફથી આવતાં  ટેમ્પો અટકાવી તેમાં ચેક કરતા ટેમ્પોમાં ચોર ખાના બનાવી  ટેમ્પા માંથી વિદેશી દારૂ વ્હીસ્કી તથા ટીન બીયરની બાટલી કુલ રૂપિયા 5 લાખ 58 હજાર 840 ન મુદ્દામાલ સાથે એકને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા