સિહોર: શિહોરમાં સાડા સાત કરોડ રૂપિયા ના ખર્ચે ઓડિટોરિયમ હોલ નું ખાત મુહૂર્ત કરતા મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી
શિહોરમાં સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે ઓડિટોરિયમ હોલ નું આજે રોજ ધારાસભ્ય અને મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી ના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું છે શિહોર નગરપાલિકામાં આવેલી ગ્રાન્ટમાં વિકાસના કાર્યને વેગ આપવા માટે થઈ આ ઓડિટોરિયમ હોલ બનાવવામાં આવશે જેથી કરી અને શિહોરની જનતાને હોલનો લાભ મળી રહે ત્યારે બંધન પાર્ટી પ્લોટ પાસે આ ઓડિટોરિયમ હોલ બનાવવામાં આવી રહ્યો છે