આહવા: સાપુતારામાં યોજાયેલી રાજ્યકક્ષાની EMRS સ્પર્ધામાં ખોડદા ક્લસ્ટર ચેમ્પિયન બન્યું
Ahwa, The Dangs | Oct 20, 2026 સાપુતારા ખાતે આયોજિત રાજ્યકક્ષાની EMRS રમતગમત સ્પર્ધામાં ખોડદા ક્લસ્ટર ઓવરઓલ ચેમ્પિયન બન્યું છે. ૫૩ શાળાઓના ૨૭૩ ખેલાડીઓએ ૯ રમતોમાં ભાગ લીધો હતો. ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના હસ્તે સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો.