અરવલ્લી: ભિલોડાના નાંદોદ ગામના હાઈવે પર મોડી રાત્રે સર્જાયો ગંભીર અકસ્માત.
.
હાઈવે પર પુલનું કામ ચાલુ હોવાથી આપેલા ડાયવર્ઝન પર બાઈક ખાડામાં ખાબક્યું.
.
પૂરપાટ ઝડપે આવતી બાઈક ખાડામાં પડતાં બે સગા ભાઈઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત.
.
અકસ્માતમાં બીજા ભાઈનો આબાદ બચાવ, માથાના ભાગે ઈજા અને હાથમાં ફેક્ચર થતાં હોસ્પિટલ ખસેડાયો.
.
ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
.
ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી.
.
મોડાસા ફાયરની ટીમે મૃતદેહ ખાડામાંથી બહાર કાઢ્યો હતો...
.
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli