કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ઉમરેઠના શીલી ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને અહિમા માં કોંગ્રેસ દ્વારા મહિલા સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ સમિતિ આયોજન જન આક્રોશ યાત્રા બીજા ચરણમાં આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના શીલી ચોકડી પાસે જન આક્રોશ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.