ગોધરા: પંચમહાલ LCBએ ₹39.18 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:ગોધરામાં ધોળાકુવા વિસ્તારમાં બંધ કંપનીના મેદાનમાં દરોડો પાડ્યો, 2ની ઘરપકડ,
પંચમહાલ પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. ગોધરાના ધોળાકુવા વિસ્તારમાં આવેલ ડી-માર્ટ મોલની પાછળ એક બંધ કંપનીના મેદાનમાં ચાલતા દારૂના કટિંગ પર પોલીસે દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પંચમહાલ રેન્જ આઈ.જી. અને પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ દુધટની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ.