ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસે શિવાજી સર્કલ શાકમાર્કેટમાંથી વિદેશી દારૂની નાની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | May 22, 2026
ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર ઘોઘા રોડ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે શિવાજી સર્કલ શાકમાર્કેટ વિસ્તારમાંથી નાની બોટલો સાથે ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.