ઉપલેટા: ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીને ભાયાવદર પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું
Upleta, Rajkot | Sep 24, 2025 ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીને ભાયાવદર પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી શોધી કાઢી અને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.