અમદાવાદ શહેર: અમદાવાદમાં મોતીલાલ ઓસ્વાલ કંપનીના નામે ફ્રોડ કરનાર બે ઝડપાયા
મોતીલાલ ઓસ્વાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતી ગેંગના બે સાગરીતોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. મંગળવારે 11.45 કલાકે પોલીસે જણાવ્યું કે,, ફરિયાદીને વ્હોટસએપના માધ્યમથી સંપર્ક કરી મોતીલાલા ઓસ્વાલ કંપનીમાંથી બોલતા હોવાનું કહીને ઊંચા વળતરની લાલચ આપીને જુદા જુદા બેંક ખાતામાં 31.59 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જેની ફરિયાદ સાયબર ક્રાઈમ બ