મોડાસા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના 6 તાલુકાના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના 6 તાલુકાના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં ધનસુરામાં બુધભાઈ ખાંટ,મોડાસા વદનસિંહ મકવાણા,મેઘરજમાં જાયન્તિ ભાઈ ખાંટ,માલપુર ભાથીજી ખાંટ,બાયડ પ્રવિણસિંહ સોલંકી અને બાયડ શહેર પ્રમુખ તરીકે મોનિકભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થ