મહેસાણા: બહુચરાજી પોલીસની મોટી કાર્યવાહી: અપહરણ અને લૂંટના આરોપીની ધરપકડ
બહુચરાજી પોલીસે અમદાવાદના હાંસલપુર પોલીસ સ્ટેશનના અપહરણ અને લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કોલેજ પાસેથી પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે હાંસલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.