મહુવા: મહુવામાં ભરતસિંહ વાળાનો ભાજપ સામે જંગ – મતદારોને વિરોધમાં મતદાનનું આહ્વાન
ગુજરાતની રાજનીતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગરમાવો વધ્યો છે. ભરતસિંહ વાળાએ ભાજપ વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચું ખોલ્યું છે. ભરતસિંહ વાળાએ રાજ્યભરના ખેડુતો, પશુપાલકો, ખેતમજૂરો અને તમામ મતદારોને ભાજપની વિરોધમાં મતદાન કરવા ચચોટ નિવેદન આપ્યું છે. તેમણે આહવાન કરતાં જણાવ્યું કે, જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા અન્ય કોઈપણ પસંદગીના ઉમેદવા