ભાવનગર શહેર: નવી ઉડાન અંતર્ગત એરપોર્ટ ખાતે મહત્વની બેઠક યોજાઈ, ડાયરેક્ટર દ્વારા વિવિધ માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ભાવનગર એરપોર્ટ ખાતે નવી ઉડાન યોજના અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા નવી ઉડાન યોજના હેઠળ વિવિધ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી કેન્દ્ર સરકારની નવી ઉડાન યોજના અંતર્ગત ભાવનગરને પણ લાભ મળશે. તે અંગે માહિતી આપી હતી.