સંતરામપુર: ખેડાપા ગામે 50 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
વર્ષો પછી સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે પક્ષ પલટો થયો 50 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા મોટી સંખ્યામાં પ્રમુખ કાર્યકર્તાઓ ગ્રામજનો હાજર રહ્યા હતા અગામી જિલ્લા પંચાયતની ચૂંટણી લઈને આમ આજની પાર્ટીના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરી ગયા તારીખ 18 બપોરના ત્રણ કલાકે ગુરુવારના રોજ.