ગોધરા: ગોધરા શહેરમાં મોડીફાય સાઇલેન્સરવાળા બુલેટ ચાલકો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસની કડક કાર્યવાહી
ગોધરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડીફાય સાઇલેન્સરવાળા બુલેટ ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વીધી ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું. ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન ઘોંઘાટ કરતા બુલેટ ચાલકોને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. પોલીસએ આવા નિયમ ભંગ કરનારાઓને ચેતવણી આપી છે અને આવું અભિયાન આગ