ગોધરા: કીડીને કણ’ પૂરી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે
ભારતીય સંસ્કૃતિમાં ‘જીવદયા’ને સર્વોપરી માનવામાં આવી છે, ત્યારે આ પરંપરાને સાર્થક કરતા એક ઉમદા કાર્યમાં ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના સ્ટાફ પરિવારે સહભાગી થઈ માનવતા અને જીવદયાની મહેક પ્રસરાવી છે. કૉલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ દ્વારા સામૂહિક રીતે કીડિયારું પૂરવાનો સેવાયજ્ઞ યોજવામાં આવી રહ્યો છે કૉલેજ કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં કીડીઓના દર હોય ત્યાં સ્ટાફના સભ્યોએ સ્વૈચ્છિક રીતે એકઠા થઈને લોટ તલ ઘી અને ખાંડના મિશ્રણવાળું