Public App Logo
Jansamasya
Protest
���तरपुर
Letestnews
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun
Viralvideo
Pressconference
Latestnews
Shorts
Samajwadiparty
Baghpat
Pratapgarhnews
Himachalpradesh
Livenews
���ीडियो
Haryananews
Rajasthanpolice
Chandigarh
���ुवक
Hoshiarpur
���ुस्लिम
South_delhi
No video available

વાગરા: પંથકમાં પોલીસની સઘન કામગીરી : નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ કરાઈ

Vagra, Bharuch | Mar 18, 2025
વાગરા પોલીસે નગરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી. પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી ફુલતરિયાનાઓની હાજરીમાં પોલીસ જવાનોએ વાહન ચેકિંગ કર્યું હતું. સાથેજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.