રાજકોટ: સફાઈકામદારોનેન્યાયક્યારે?પગારમાં થયેલ ભ્રષ્ટાચારમામલેકોન્ટ્રાક્ટરવિરુદ્ધતપાસની માગણી: પારસબેડિયાનુંરેસકોર્ષનજીકથીનિવેદન
Rajkot, Rajkot | Sep 15, 2025 આજે બપોરે 3:00 વાગ્યાની આસપાસ શહેર કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ રેસકોર્ષ નજીકથી નિવેદન આપતા જણાવ્યું હતું કે, મનપાના સફાઈ કામદારોના પગારમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે અને આ મામલે તેમના સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા વિરુદ્ધ યોગ્ય તપાસ કરવામાં આવે.