Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

મહુવા: મહુવા ગામની સીમમાંથી ઇકો કારમાં લઈ જવાતો વિદેશીદારુ નો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો.

Mahuva, Surat | Feb 26, 2026
પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ એચ.સી.મસાણી પોલીસ સબ ઇન્સ્પેકટર LCB તથા જિલ્લા પેરોલ ફ્લો સ્કવોર્ડના પોલીસ ની ટીમ સાથે સુરત જિલ્લા LCB ની અલગ અલગ ટીમો ચોક્ક્સ દિશામાં વર્કઆઉટ કરી અલગ અલગ વિસ્તારોમાં પ્રોહી-જુગારીની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ASI અરવિંદ બુઘીયા તેમજ અ.હે.કો નિલેશ જીતુભાઈ ને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ રંગની ઇકો કારમાં વિદેશીદારુ નો જથ્થો જનાર છે ઝડપી પાડી હતી.
મહુવા: મહુવા ગામની સીમમાંથી ઇકો કારમાં લઈ જવાતો વિદેશીદારુ નો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો. - Mahuva News