ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પીય જતા ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું આજરોજ તા. 22/1/26 ને ગુરુવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ ફરઝ દરમ્યાન હેડ કોસ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ અગમ્ય કારણો સર ઝેરી દવા પીય જતા તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘોઘા પોલોસ સ્ટેશન ખાતે PSO માં ફરજ પર હાજર પોલીસ કોસ્ટેબલે ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામ પાસે પોતાની ખાનગી ફોર વિલર ક