લાઠી: સવજીભાઈ ઘોળકીયા નિર્મિત સરોવરો સારા વરસાદથી છલોછલ, ખેડૂતોમાં આનંદ
Lathi, Amreli | Sep 26, 2026 લાઠીના દુઘાળા ગામમાં પદ્મશ્રી સવજીભાઈ ઘોળકીયા દ્વારા નિર્મિત સરોવરો સારા વરસાદથી છલોછલ ભરાયા છે. જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા ખેતી અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે અને આસપાસના ગામોને મોટો ફાયદો થયો છે.