ઓખામંડળ: દ્વારકા જિલ્લાના ભારાબેરાજા ગામેથી ઝડપાયો જુગારનો અખાડો.13,39,200 ના મુદ્દામાં સાથે 10 ઝડપાયા
દ્વારકા જિલ્લાના ભારાબેરાજા ગામેથી ઝડપાયો જુગારનો અખાડો.. જીતુ રણમલ રૂડાચ નામ નો આરોપી પોતાની વાળી એ મકાનમાં બહાર થી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા ઝડપાયો.. એક મહિલા સહિત 10 આરોપીઓને દેવભૂમિ દ્વારકા ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા ઝડપી પાડયા.. 10 આરોપીઓ પાસેથી રોકડ,મોબાઇલ, કાર સહિત કુલ 13,39,200 નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ.. તમામ આરોપીઓ વિરૂદ્ધ ખંભાળિયા પોલીસ મથકે નોંધાયો ગુન્હો..