Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

*🩸14 જુન વિશ્વ રકતદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ🩸* *ધ્રાંગધ્રા વાસીઓના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ આરોગ્યલક્ષી સેવાઓ આપી રહયું છે ત્યારે હાલ જીલ્લા અને તાલુકાની બ્લડ બેંકોમાં બ્લડની અછત છે એમાય થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ પ્રસુતા મહિલાઓને જરૂરી સમયે જ લોહી મળી શકે એ અત્યંત જરૂરી હોય છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને માનવતાની ઉમદા ફરજ નિભાવીએ આપ સહુ મોટી સંખ્યામાં રકતદાન કરવા સૌને પ્રેરીત કરી સહભાગી બનો* *તારીખ : 14-06-2026 રવિવાર સમય : સવારે 9 થી 1 કલાકે સ્થળ : લોહાણા સમાજની વાડી, રાજકમલ ચોક, ધાંગધા* *રકતદાતાશ્રીઓને શીલ્ડ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.*

MORE NEWS

*🩸14 જુન વિશ્વ રકતદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ🩸* *ધ્રાંગધ્રા વાસીઓના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ આરોગ્યલક્ષી સેવાઓ આપી રહયું છે ત્યારે હાલ જીલ્લા અને તાલુકાની બ્લડ બેંકોમાં બ્લડની અછત છે એમાય થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ પ્રસુતા મહિલાઓને જરૂરી સમયે જ લોહી મળી શકે એ અત્યંત જરૂરી હોય છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને માનવતાની ઉમદા ફરજ નિભાવીએ આપ સહુ મોટી સંખ્યામાં રકતદાન કરવા સૌને પ્રેરીત કરી સહભાગી બનો* *તારીખ : 14-06-2026 રવિવાર સમય : સવારે 9 થી 1 કલાકે સ્થળ : લોહાણા સમાજની વાડી, રાજકમલ ચોક, ધાંગધા* *રકતદાતાશ્રીઓને શીલ્ડ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.* - Dhrangadhra News