રાજકોટ: વધુએક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો,વેબ સિરીઝના નામે આરોપીએ લોકો પાસેથી ₹8,00,000પડાવ્યા,સમગ્ર બનાવ અંગે પોલીસ તપાસ શરૂ
Rajkot, Rajkot | Nov 1, 2025 શહેરમાં પરિવર્ત એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વધુ વિગતો આપતા આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ ભોગ બનનારાઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે માનવ લાખાણી નામના એક યુવકે વેબ સિરીઝ બનાવવાની લોભામણી લાલચો આપીને 70 થી 80 લોકો સાથે ₹8,00,000નો ફ્રોડ આચર્યો હતો. સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.