ધાનપુર: ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિમાં નવાનગર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Dhanpur, Dahod | Nov 5, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ પાંચ કે નવેમ્બર ના રોજ બપોરના બે કલાકે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવા નગર જિલ્લા સીટ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ધારાસભ્ય બચુભાઈ ખાબડ ગરબડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપર રહ્યા હતા.