ભાવનગર શહેર: કાળુભા રોડ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી મૃત શ્વાનને લઇ લોકો પરેશાન થતા નગરસેવક દ્વારા પ્રશ્ન હાલ કરાયો #Jansamasya
Bhavnagar City, Bhavnagar | May 1, 2026
ભાવનગર શહેરના કાળુભા રોડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મૃત શ્વાનને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા હતા. મહાનગરપાલિકા કચેરી ખાતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક નગર સેવકને જાણ કરાઈ હતી. ત્યારે સ્થાનિક નગર સેવક દ્વારા મૃત શ્વાનને ત્યાંથી દૂર કરાવી સ્થાનિક લોકોના પ્રશ્ન હલ કર્યો હતો. સ્થાનિક લોકોએ પ્રતિક્રિયા આપી હતી.