ઉપલેટા: ગણેશા સ્કૂલ પાસેના વિસ્તારમાં ભુવો પડ્યો અને ગટરનું ઢાંકણું તૂટેલ હોવાથી સ્થાનિકોની જન સમસ્યા વધી
#jansamasya
Upleta, Rajkot | Sep 16, 2025 ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારના પોરબંદર રોડ પર ગણેશા સ્કૂલ પાસેના વિસ્તારમાં આવેલ રોડમાં 12 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો સાથે જ નજીકમાં ગટરની ખુલ્લી કુંડીનું ઢાંકણું સ્થાનિકોની સમસ્યા અને અકસ્માતોના ભય વચ્ચે લોકોની તકલીફો વધી રહી છે જેને લઇને સ્થાનિકોની જન સમસ્યા અંગે લોકોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી.