લીંબડી: રાજ્ય સરકાર દ્વારા મહિલા હેલ્પ લાઈન 112 નો પ્રચાર વધારવા અને કાળા કાચ હેઠળ પકડાતા વાહનો નોંધ દંડ જોગવાઈ વધારો કરવા માંગ
રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના પ્રદેશ સચિવ નિલેશ ભાઈ ચાવડા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાઇકોર્ટે ના નિર્ણય એ કાળા કાચ પર નિયંત્રણ લાદવા નવા નવા નિયમો લગાવવામાં આવે છે. પરંતુ આ કાળા કાચ નો કાયદો કડક બનાવવામાં આવે તથા તહેવારો નો પ્રારંભ થતાં રાજ્ય સરકારે મહિલા હેલ્પ લાઈન 112 સુવિધા ઉપલબ્ધ કરાવવા આવતા તંત્ર દ્વારા તેનો વધુને વધુ પ્રચાર કરાય તો હજુ એ ઘણા લોકોને આ સુરક્ષા નો લાભ મળી શકે