Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ભુવર ગામેથી ઝડપાયેલા લીલા ગાંજાના જથ્થા અંગે DySP બી એલ દેસાઈએ વિસ્તૃત માહિતી આપી હતી

Godhra, Panch Mahals | May 23, 2026
પંચમહાલ જિલ્લામાં નાર્કોટીક્સ અને માદક પદાર્થોના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત મોરવા (હડફ) તાલુકાના ભુવર ગામેથી ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ખેતરમાં વાવેતર કરાયેલા ૨૦ નંગ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS