અમદાવાદ શહેર: નોબલનગરમાં પોલીસ લખેલી કારમાં દારૂની હેરાફેરી, દારૂ સહીત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના નોબલનગરમાં પોલીસ લખેલી કારમાં દારુની હેરાફેરી ઝડપાઈ..પોલીસે કારના કાચ તોડી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો.. ઘનશ્યામ સોસાયટીના કોમન પ્લોટ માંથી પોલીસ લખેલી કારમાંથી દારૂ મળી આવ્યો... બિનવારસી કારને જોતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેની તપાસ કરવામાં આવતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો..