મોડાસા: જીએસટીના દરોમાં ઘટાડો થતાં નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વેપારીઓ સાથે મુલાકાત કરી આપ્યું નિવેદન
ભારત ના વડાપ્રધાન અને મોદી સરકારે દિવાળી પહેલા જીએસટીના દરોમાં ધરખમ ઘટાડો કરતા મધ્યમ વર્ગ અને ખેડૂતોમાં રાહતને લઈ આજરોજ શુક્રવાર બપોરે ત્રણ કલાકે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વેપારીઓ સાથે મુલાકાત કરી નિવેદન આપ્યું હતું.