સોજીત્રા: ગાડા ગામે વિકાસનું સ્વાગત કરાયું,રાત્રિ સભા યોજાઈ. લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરાયું
Sojitra, Anand | Oct 13, 2025 સોજીત્રા તાલુકાના ગાડા ગામે રાત્રિ સભા યોજાઈ હતી.વિકાસ સપ્તાહનો રથ પરિભ્રમણ કરીને પહોંચ્યો ગાડા ગામે આવતા સ્વાગત કરાયું હતું.વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસે સોજીત્રા તાલુકાના ગાડા ગામે રાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે રાત્રી સભા યોજવામાં આવી હતી.