અસારવા: નરોડા GIDC માં આગની ઘટનામાં સારવાર દરમિયાન બીજા મજૂરનું મોત
અમદાવાદ નરોડા GIDC માં આગની ઘટનામાં સારવાર દરમ્યાન બીજા મજૂરનું મોત પરિવારજનો મૃતદેહ લઈને કંપની ઉપર પોહચ્યા મજૂર રમેશભાઈ પરમારનો મૃતદેહ લઈને પરિવારજનો કંપની ઉપર પોહચ્યા કંપનીના સંચાલકોએ યોગ્ય પગલાં ના લેતા પરિવારજનોમાં રોષ કંપનીમાં બેદરકારીથી આગ લાગતા મોત થયાનો આક્ષેપ