ભાવનગર ગ્રામ્ય મામલતદાર ની ટીમ દ્વારા વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓવરલોડ ખનીજ ભરેલી ડમ્પર ઝડપી પાડ્યું ભાવનગર ગ્રામ્ય મામલતદાર નો સ્ટાફ આજે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હાઇવે પરથી પસાર થતા એક ડમ્પર અટકાવી તેમાં રહેલા ખનીજ અંગે આધાર પુરાવા માંગતા તે કોઈ સંતોષકારક જવાબ ના આપી શકતા તેમાં ઓવરલોડ ભરેલ ખનીજ ભરેલ હોય તે તેને ડીટેઇન કરી વરતેજ પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી.