વઢવાણ: રોજગાર કચેરીના પ્રયાસોથી ઘર આંગણે નોકરી મળવા અંગે રાધાબેન ચાવડા દ્વારા આપી પ્રતિક્રિયા નાયબ દંડક હસ્તે પ્રમાણપત્ર આપ્યા
જિલ્લા રોજગાર કચેરીના પ્રયાસોથી અનેક યુવાનોના સપના સાકાર જિલ્લા રોજગાર કચેરીના ભરતી મેળા થકી રતનપરના રાધાબેનને ઘર નજીક મળી HR એડમિન (ટ્રેઇની)ની નોકરી* નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે રોજગાર એનાયત પત્રો વિતરિત કરાયા, કૌશલ્ય સશક્તિકરણ માટે ઉદ્યોગો સાથે MOU રોજગાર કચેરીના આયોજનથી ઘરની નજીક જ નોકરી મળી - રાધાબેન ચાવડા*