બ્રેકિંગ ન્યૂઝ
ખેડામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યાના અહેવાલો
ખેડા જિલ્લામાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ખેડા જિલ્લાના વાસણા ગામ નજીક આવેલી ‘સોનિક’ નામની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ફટાકડાની ફેક્ટરી હોવાના કારણે આગનું સ્વરૂપ ગંભીર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તેમજ કેટલું નુકસાન થયું છે તે અંગે હાલ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ઘટનાની જાણ થતાં તંત્ર અને ફાયર વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ સામે આવશે.
વધુ માહિતી મળતાની સાથે અમે આપને અપડેટ કરીશું.
#kheda #khedapolice #aag #fatakda #fatakada❤️💫 @cmogujarat @iharshsanghavi @gujarat @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police___ @gujarat__police___100 @gujarat_traffic_police @gujarat_police_fans @gujarat_police_khakhi @gujarat_police_fans @kheda_jagrut_janta @infokhedagog @k