ભાવનગર શહેર: ઘોઘા સર્કલ થી મેઘાણી સર્કલ તરફ જવાનાં રસ્તા પર દૂધનું વાહન ઝાડ સાથે અથડાયું, સદ્નસીબે જાનહાની સર્જાઇ નહીં
Bhavnagar City, Bhavnagar | Jun 16, 2026
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ થી મેઘાણી સર્કલ તરફ જવાના રસ્તા પર દૂધનું વાહન અચાનક વૃક્ષ સાથે અથડાયું હતું. જે બનાવવામાં ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા એક સ્કૂટર અડફેટે આવી જતા બંને વાહનોને ખૂબ મોટી નુકસાની પહોંચી હતી. સદ્નસીબે કે કોઈ જાનહાનિ સર્જાય ન હતી.